ખેડૂતોના માથે વધુ એક આફત! હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી  વરસાદની આગાહીએ  ખેડૂતોને ચેતવ્યા

ખેડૂતોના માથે વધુ એક આફત! હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોને ચેતવ્યા

Views 🔥 ક્રિષ્ના પટેલ મોડાસા                   હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તર પશ્ચિમ  અને તેની આસપાસના મધ્ય ભારત ઉપર સંભવિત અસર થવાની શક્યતાઑ રહેલી છે. જેના કારણે અગામી સમય એટલે કે તારીખ  30 નવેમ્બરથી તારીખ  4 ડિસેમ્બર સુધી હવામાં વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની તેમજ વાદળછાયું  […]

Continue Reading
“બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના” ડીજે સંચાલકની હાલત થઈ કફોડી

“બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના” ડીજે સંચાલકની હાલત થઈ કફોડી

Views 🔥 મોડાસા શહેરમાં ધ્વની પ્રદૂષણ કરતા ડી. જે. સંચાલક સામે કરાઈ કાર્યવાહી ક્રિષ્ના પટેલ મોડાસા દિવાળી બાદ હવે લગ્ન સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રસ્તાઓ પર લાઉડસ્પીકર વગાડતા ડીજે સંચાલકો બેફામ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે ત્યારે મોડાસા ટાઉન પોલીસ દ્વારા શહેરની મારુતિનંદન સોસાયટીમાં ડી.જે વગાડતા સંચાલક સામે બેફામ ધ્વનિ પ્રદૂષણ કરવા મામલે […]

Continue Reading
મોડાસાના સાકરીયા હૉમગાર્ડની ભરતતી માં પહોંચેલા યુવકનું મોત નિપજ્યું

મોડાસાના સાકરીયા હૉમગાર્ડની ભરતતી માં પહોંચેલા યુવકનું મોત નિપજ્યું

Views 🔥 ક્રિષ્ના પટેલ મોડાસા    મોડાસાના સાકરીયા હૉમગાર્ડની ભરતીમાં  પહોંચેલા યુવકનું મોત નિપજ્યું હતું . ફિઝિકલ ટેસ્ટ આપ્યા બાદ  છાતીમાં દુઃખાવો  ઉડપતા યુવકને સાર્વજનિક હોસ્પટિલ લઇ જવાયો હતો . સાર્વજનિક હૉસ્પિટલ લઇ જતાં તબીબીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. હોમગાર્ડની  ભરતીમાં ગયેલા યુવકના અસહ્ય  મોતને લઇને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું . 3 વર્ષ […]

Continue Reading
બાયડના નાનીખારી ગામેથી મળી આવેલા માતા પુત્રના મૃતદેહ કેસ ઉકેલાયો! પોલીસે રાજકોટથી બે હત્યારાને ઝડપી પાડ્યા જાણો વિગતો ચૌકી જશો

બાયડના નાનીખારી ગામેથી મળી આવેલા માતા પુત્રના મૃતદેહ કેસ ઉકેલાયો! પોલીસે રાજકોટથી બે હત્યારાને ઝડપી પાડ્યા જાણો વિગતો ચૌકી જશો

Views 🔥 બાયડના સાઠંબાના નાની ખારી ગામની સીમમાંથી મળેલા માતાપુત્રના મૃતદેહનો ભેદ ઉકેલ્યો પ્રેમ સબંધમાં પ્રેમીએ મિત્રની મદદગારીથી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું આરોપીઓ એ ટીવી સિરિયલથી પ્રેરાઈને હત્યાને આપ્યો અંજામ પોલીસે આરોપીઓ પાસેથી રૂ.3.20 લાખ રોકડ સાથે હત્યામાં વપરાયેલા મુદ્દામાલ કબ્જે લીધો ક્રિષ્ના પટેલ મોડાસા         અરવલ્લી જિલ્લાના બાયડના હઠીપુરા પાસેના નાની ખારી પાસેથી […]

Continue Reading
ભવાની દેવીની તલવારબાજી બાદ હવે મહેસાણામાં સ્ટેટ ફેન્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન! ફેન્સરમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ

ભવાની દેવીની તલવારબાજી બાદ હવે મહેસાણામાં સ્ટેટ ફેન્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન! ફેન્સરમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ

Views 🔥 ૭૦ જેટલા ખેલાડી ભાઈ-બહેનો ભાગ લઈ પોતાનું કૌવત બતાવશે મહેસાણા: ટોકિયો ઓલમ્પિકમાં ભારત ને ફેન્સિંગની રમત ભવાની દેવીએ મેડલ અપાવ્યો ત્યારથી ફેન્સિંગ રમત સાથે જોડાયેલા fencer તલવારબાજોમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે. ત્યારે એમેચ્યોર ફેન્સિંગ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહેસાણાના કડી ખાતે “સબજુનિયર સ્ટેટ ફેન્સીંગ ચેમ્પીયનશીપનું કડી, મહેસાણા ખાતે આયોજન” કરવામાં આવ્યું છે. એમેચ્યોર […]

Continue Reading
ગાંધીનગર આવેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિશ્રીના અંગત સચિવ અને અન્ય સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો થયો વાયરલ! NSUI દ્વારા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ

ગાંધીનગર આવેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિશ્રીના અંગત સચિવ અને અન્ય સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો થયો વાયરલ! NSUI દ્વારા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ

Views 🔥 ગાંધીનગર: ગાંધીનગર ખાતે આવેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીની પી.એચ.ડી.ના વિદ્યાર્થીને માર મારવાની કેમ્પસમાં જે ઘટનાનો વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ વિડિયોમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર યુનિવર્સિટીના કુલપતિના અંગત સચિવ દ્વારા વિદ્યાર્થીને માર મારતા હોય તેવું સ્પષ્ટ પણે દેખાય છે. NSUI નેતા ભાવિક સોલંકી પાસે વિડીયો આવતા સોલંકી દ્વારા રાજ્યના […]

Continue Reading
સમાજ- સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરી કહેવાતા દલિત નેતાઓને કોંગ્રેસે પ્રોત્સાહન આપી જૂના પીઢ નેતાઓનુ સ્વમાન હણ્યાની પીડા વાઘેલાએ ઠાલવી

સમાજ- સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરી કહેવાતા દલિત નેતાઓને કોંગ્રેસે પ્રોત્સાહન આપી જૂના પીઢ નેતાઓનુ સ્વમાન હણ્યાની પીડા વાઘેલાએ ઠાલવી

Views 🔥 મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ જે. વાઘેલાનુ કોંગ્રેસમાંથી રાજીનામુ. બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિધુ છે. પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિની રાજીનામું મોકલ્યું છે. બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિધુ છે. પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ […]

Continue Reading
ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી(GTU) દ્વારા કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના નામે કરી કરોડોની બેફામ લૂંટનો આક્ષેપ

ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી(GTU) દ્વારા કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના નામે કરી કરોડોની બેફામ લૂંટનો આક્ષેપ

Views 🔥 GTUના સત્તાધીશો કોરોના જેવી મહામારીમાં પણ ૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી ૩૮.૮૯ લાખ કરોડ જેટલી માતબર રકમ ઉઘરાવી બેફામ લૂંટ ચલાવી. અમદાવાદ: ગુજરાતની મોટામાં મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (GTU) દ્વારા ૪ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ પાસે થી પરીક્ષા ફીના નામે ઉઘરાણી કરી છે માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલ માહિતીમાં ચોકાવનારો ખુલાસો થયો છે. […]

Continue Reading
વિશ્વભરમાં દર વર્ષે, 15 મિલિયન બાળકો સમય પહેલા જન્મે છે! દર દશમાંથી એક કરતાં વધુ બાળક પ્રિ-મેચ્યોર જન્મે છે

વિશ્વભરમાં દર વર્ષે, 15 મિલિયન બાળકો સમય પહેલા જન્મે છે! દર દશમાંથી એક કરતાં વધુ બાળક પ્રિ-મેચ્યોર જન્મે છે

Views 🔥 સિવિલમાં ઉજવવામાં આવ્યો નવજાત સંભાળ સપ્તાહ અમદાવાદ: દેશમાં દર વર્ષે 15 થી 21 નવેમ્બર દરમિયાન નવજાત સંભાળ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.  સપ્તાહની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય બાળકના અસ્તિત્વ અને વિકાસ માટે નવજાત શિશુની સંભાળના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. દર વર્ષે, 15 મિલિયન બાળકો સમય પહેલા જન્મે છે (એટલે કે ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા […]

Continue Reading
PSI એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા PSI ના મોત પછી બે આરોપી સામે ખૂનના ગુન્હામાં બંને આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

PSI એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા PSI ના મોત પછી બે આરોપી સામે ખૂનના ગુન્હામાં બંને આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

Views 🔥 ક્રિષ્ના પટેલ મોડાસા           ૬ વર્ષ અગાઉ અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતી ઘટના બની હતી જેમા રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી આવતી કારને અટકાવવા જતા શામળાજી પીએસઆઈ એ.કે.વાળા પર બુટલેગરે કાર ચઢાવી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ૧૯ દિવસ સારવાર પછી આખરે યુવાન પીઆઈઆઈ વાળા […]

Continue Reading